Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક સુદ એકમ (14:43), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 26/10/2022 બુધવાર

ચંદ્રરાશિ :- તુલા (30:30), વૃશ્ચિક 

નક્ષત્ર :- સ્વાતિ (13:24), વિશાખા

યોગ :- પ્રીતિ (10:08), આયુષ્માન

કરણ :- બવ (14:43), બાલવ (25:47), કૌલવ 

*નૂતન વર્ષાભિનંદન - ભાઈબીજ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, રોગ નો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની ફરિયાદ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, મિત્રો સાથે મુલાકાત થાય, પેટની ફરિયાદ રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક નિર્ણય લેવો, માનસિક અસ્થિરતા રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ  રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments