Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ પાંચમ (28:53), છઠ્ઠ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 14/10/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃષભ 

નક્ષત્ર :- રોહિણી (20:47), મૃગશીર્ષ

યોગ :- વ્યતિપાત (13:57), વરિયાન 

કરણ :- કૌલવ (15:58), તૈતિલ (28:53), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, સંતાન પ્રગતિ કરે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, વ્યાપારમાં અવરોધ આવે, આંખ ની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક તાણ રહે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, આકસ્મિક અટકાયેલા કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ભાગ્ય ના જોરે આગળ વધશો, પેટની તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, રોગ પરથી દૂર થશો, કાર્યમાં સફળ થશો, માનસિક અવ્યવસ્થા સર્જાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સંતાન પ્રગતિ કરશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્ય ના જોરે કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments