Rashi Fal

Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ ચૌદશ (17:28), અમાસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 24/10/2022 સોમવાર

ચંદ્રરાશિ :- કન્યા (26:32), તુલા

નક્ષત્ર :- હસ્ત (14:42), ચિત્રા 

યોગ :- વૈધૃતિ (14:32), વિષ્કુંભ

કરણ :- શકુનિ (17:28), ચતુષ્પાદ (28:57) નાગ 

*નરક ચતુર્દશી - દીપાવલી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પેટની અવ્યવસ્થા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, વાહન સુખ મળે, નોકરિયાત / વ્યાપારીઓ ને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- અટકાયેલા કાર્યો શરૂ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સંબંધિત લાભ થાય, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળતા મળશે, કાર્યમાં ઉત્સાહ વધશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, નોકર ચાકરનું સુખ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments