Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ સાતમ (09:31), આઠમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 17/10/2022 સોમવાર
ચંદ્રરાશિ :- મિથુન (22:29), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (29:13), પુષ્ય
યોગ :- શિવ (16:01), સિદ્ધ
કરણ :- બવ (09:31), બાલવ (22:45), કૌલવ
*સૂર્ય તુલા રાશિમાં 19:24 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, પ્રવાસ નું આયોજન થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રાહ.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મસ્તક પીડા સંભવે, ભાઈભાંડુ નો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, આંખ ની અથવા શારીરિક તકલીફ રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ને નવી તક મળશે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, આવક ચિંતા ઉપજે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment