Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ બારસ (07:27), તેરસ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 07/10/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા (18:17), પૂ.ભાદ્રપદ
યોગ :- ગંડ (23:30), વૃદ્ધિ
કરણ :- બાલવ (07:27), કૌલવ (18:25), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ મળે, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, આંખ ની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ મળે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન વિચલિત રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment