Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ બારસ (18:03), તેરસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 22/10/2022 શનિવાર

ચંદ્રરાશિ :- સિંહ (20:05), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (13:50), ઉ.ફાલ્ગુની

યોગ :- બ્રહ્મ (17:12), એંદ્ર 

કરણ :- તૈતિલ (18:03), ગર (30:08), વણિજ

*વાક્ બારસ - ધન ત્રયોદશી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, રાજકારણમાં સફળતા મળશે, સંતાન સુખ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્ત થાય, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, સારું ખાનપાન મળે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્ત થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્ત થાય, સારું ખાનપાન મળે, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, પેટની takli મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments