Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ દશમ (16:05), અગિયારસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 20/10/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- કર્ક (10:30), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (10:30), મઘા 

યોગ :- શુભ (17:52), શુક્લ

કરણ :- ભદ્રા (16:05), બવ (28:49), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, આવક ચિંતા દૂર થાય, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, પ્રવાસ નું આયોજન કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પગની તકલીફ સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન બેચેન રહે, ભાગ્યના જોરે આગળ વધશો, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન પ્રસન્ન રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, ધાર્મિકતા માં ખર્ચ કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, ખર્ચ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments