Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ એકમ (25:39), બીજ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 10/10/2022 સોમવાર

ચંદ્રરાશિ :- મીન (16:02), મેષ

નક્ષત્ર :- રેવતી (16:02), અશ્વિની

યોગ :- વ્યાઘાત (16:43), હર્ષણ

કરણ :- બાલવ (13:57), કૌલવ (25:39), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક સ્ત્રોત વધે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, રોગપ્રતિકારક શક્તિ કમજોર થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ આંખ સંબંધિત રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા રહે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments