Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ ચોથ (08:14), પાંચમ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/10/2022 શનિવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (09:06), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (09:06), મૂળ
યોગ :- અતિગંડ (22:23), સુકર્મા
કરણ :- ભદ્રા (08:14), બવ (19:02), બાલવ
*લાભ પાંચમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, પેટ ની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, આવક ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્ય શરૂ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા દૂર થાય, સંતાન પ્રગતિ કરશે, ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વાહન સુખ મળે, ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment