Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ છઠ્ઠ (20:48), સાતમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 01/10/2022 શનિવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક (27:11), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (27:11), મૂળ
યોગ :- આયુષ્માન (19:58), સૌભાગ્ય
કરણ :- કૌલવ (09:43), તૈતિલ (20:48), ગર
*षष्ठं कात्ययनीति च*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન ચિંતા ઉદ્ભવે, વિદ્યાર્થીઓ એ ભણવામાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક ચિંતા ઉપજે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે અવરોધ ઉત્પન્ન થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- આવક ચિંતા રહે, ભાગ્યનો અવરોધ આવે, વિદ્યા ક્ષેત્રમાં અડચણો આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાઈભાંડુ સાથે અવરોધ થાય, મધ્યમ દીવ એસટી
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment