Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ છઠ્ઠ (07:04), સાતમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 16/10/2022 રવિવાર

ચંદ્રરાશિ :- મિથુન

નક્ષત્ર :- આર્દ્રા (26:15), પુનર્વસુ

યોગ :- પરિઘ (15:09), શિવ

કરણ :- વણિજ (07:04), ભદ્રા (20:20), બવ

*મંગળ મિથુન રાશિમાં 06:38 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, સંતાન સુખ પ્રાપ્ત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, નોકરિયાત અથવા વ્યાપારી મંડળ માં નામના થાય, ઉત્તમ દિવસ રાહ.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, મકાન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments