Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ આઠમ (16:38), નોમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 03/10/2022 સોમવાર
ચંદ્રરાશિ :- ધન (30:02), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (24:25), ઉ.ષાઢા
યોગ :- શોભન (14:21), અતિગંડ
કરણ :- બવ (16:38), બાલવ (27:31), કૌલવ
*महागौरीति चाष्टमम्*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પરાક્રમી બનશો, ધાર્મિકતા માં ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં અણબનાવ સંભવે, કાર્યમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, હાથમાં પીડા સંભવે, કાર્યમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા ને કારણે મન વિચલિત રહે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મન પ્રફુલ્લિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment