Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ દશમ (12:01), એકાદશી
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 05/10/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ (21:15), ધનિષ્ઠા
યોગ :- સુકર્મા (08:21), ધૃતિ (29:18)
કરણ :- ગર (12:01), વણિજ (22:51), ભદ્રા
*વિજયા દશમી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, પેટની તકલીફ રહે, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક તાણ રહે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પિતા સાથે અણબનાવ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, આંખની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, કોર્ટ કેસ જીતી શકો, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં સફળતા ન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે તકરારી થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment