Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ બારસ (17:47), તેરસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 09/08/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- ધન 

નક્ષત્ર :- મૂળ (12:18), પૂર્વાષાઢા 

યોગ :- વિષ્કુંભ (23:35), પ્રીતિ

કરણ :- બવ (07:26), બાલવ (17:47), કૌલવ 


*तस्मै मकाराय नमः शिवाय*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, આવક માં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદીત રહે, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય શરૂ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન પ્રગતિ કરશે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments