Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ અમાસ (13:47)

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 27/08/2022 શનિવાર

ચંદ્રરાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (20:26), પૂ.ફાલ્ગુની

યોગ :- શિવ (26:06), સિદ્ધ

કરણ :- નાગ (13:47), કિમ્સ્તુઘ્ન (26:20), બવ 


*ॐ नमः शिवाय*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વ્યાપારમાં અવરોધ આવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ સંભવે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ રહે, વાહન શાંતિથી ચલાવવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રાહ


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments