Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ ચૌદશ (12:25), અમાસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 26/08/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- કર્ક (18:33), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (18:33), મઘા
યોગ :- પરિઘ (26:11), શિવ
કરણ :- શકુનિ (12:25), ચતુષ્પદ (25:09), નાગ
*દર્શ અમાસ*
*कैवल्यायामृताय च*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અધોગતિ થાય, પ્રવાસ કરશો, માનસિક તાણ રહે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, માનસિક વ્યગ્રતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, આકસ્મિક લાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક પીડા સંભવે, પાચન શક્તિને કારણે બિમાર થઈ શકો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન તેમજ મિત્રોનો સહકાર મળે, ભાગ્યોદય થાય, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment