Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ એકાદશી (06:08), બારસ (વૃદ્ધિ તિથિ)

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 23/08/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- મિથુન 

નક્ષત્ર :- આર્દ્રા (10:45), પુનર્વસુ 

યોગ :- સિધ્ધિ (24:37), સાધ્ય 

કરણ :- બાલવ (06:08), કૌલવ (19:24), તૈતિલ 


*पूर्णं शिवं धीमहि*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, મંદ પાચનશક્તિ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વિદ્યા માં વિઘ્ન આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે. 


સિંહ રાશિ ( મ, ટ ) :- અટકાયેલા કાર્ય શરૂ થશે, સરકારી કામકાજમાં સાવચેતી રાખવી, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ સંભવે, સંતાન પ્રગતિ કરશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ અથવા પેટની તકલીફ સંભવે, ભોગ વિલાસની વસ્તુમાં ખર્ચ કરશો, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાયદાકીય કાર્યવાહી સંભવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સંબંધિત ચિંતા ઉપજે, વિદ્યાભ્યાસમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments