Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ ત્રીજ (15:34), ચોથ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 30/08/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- કન્યા 

નક્ષત્ર :- હસ્ત (23:50), ચિત્રા

યોગ :- શુભ (24:04), શુક્લ

કરણ :- ગર (15:34), વણિજ (27:31), ભદ્રા 

*સામવેદી શ્રાવણી - કેવડા ત્રીજ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મિત્રો સાથે મુલાકાત થશે, સંતાન સાથે શાંતિ પુર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક તાણ અનુભવશો, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, આકસ્મિક લાભ થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મોજ મજાની વૃત્તિ રહે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, મિત્રો સાથે મુલાકાત થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મોટો અધિકાર પ્રાપ્ત થાય, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભોગ વિલાસમાં ખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પેટને લગતી બીમારી સંભવે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, આવક સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments