Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ તેરસ (14:16), ચૌદશ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 10/08/2022 બુધવાર
ચંદ્રરાશિ :- ધન (14:57), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (09:39), ઉ.ષાઢા
યોગ :- પ્રીતિ (19:35), આયુષ્માન
કરણ :- તૈતિલ (14:16), ગર (24:28), વણિજ
*મંગળ વૃષભ રાશિમાં 21:10 થી*
*तस्मै शिकाराय नमः शिवाय*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપમાં ફાયદો થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, વાહન સુખ મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યાહ્ન બાદ પેટની તકલીફ રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક વ્યગ્રતા રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, વ્યાપારક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment