Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ સાતમ (21:22), આઠમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 18/08/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- મેષ (30:07), વૃષભ
નક્ષત્ર :- ભરણી (23:35), કૃત્તિકા
યોગ :- વૃદ્ધિ (20:41), ધ્રુવ
કરણ :- ભદ્રા (08:48), બવ (21:22), બાલવ
*શિતળા સાતમ*
*तव तत्त्वं न जानामि*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ખનાપાનમાં ધ્યાન રાખવું, સંતાન પ્રગતિ કરશે, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આકસ્મિક ખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં પ્રયત્ન બાદ સફળ થશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ યોગ થાય, હાથમાં પીડા સંભવે, રોગના ભોગ ન બનો તેની તકેદારી રાખવી, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, વિદ્યા ક્ષેત્રમાં અડચણ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રોનો સહકાર મળે, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, ભાગ્યનો સાથ મળે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ સંભવે, પેટની અવ્યવસ્થા ઊભી થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાન માં અનિયમિતતા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, પેટની અવ્યવસ્થા ઊભી થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment