Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ એકાદશી (21:01), બારસ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 08/08/2022 સોમવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (14:37), ધન 

નક્ષત્ર :- જ્યેષ્ઠા (14:37), મૂળ

યોગ :- ઐન્દ્ર (06:55), વૈધૃતી (27:24)

કરણ :- વણિજ (10:30), ભદ્રા (21:01), બવ 


*तस्मै नकाराय नमः शिवाय*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પાર્ટનરશીપ માં ફાયદો થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, માતા સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસ કરશો, મન આનંદીત રહે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં સફળ થશો, ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદીત રહે, વાહન સુખ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ સુખ મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments