Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ શુક્લ એકમ (14:46), બીજ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 28/08/2022 રવિવાર

ચંદ્રરાશિ :- સિંહ (28:14), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (21:56), ઉ.ફાલ્ગુની 

યોગ :- સિદ્ધ (25:44), સાધ્ય 

કરણ :- બવ (14:46), બાલવ (27:06), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વિદ્યા પ્રાપ્તિમાં વિલંબ, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ ન મળે, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપમાં વિરોધાભાસ જણાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, પગનો દુખાવો સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અટકાવ આવે, મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, માનસિક વ્યગ્રતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments