Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ ચોથ (29:14), પાંચમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 01/08/2022 સોમવાર

ચંદ્રરાશિ :- સિંહ (22:29), કન્યા

નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (16:07), ઉ.ફાલ્ગુની

યોગ :- પરિઘ (19:02), શિવ

કરણ :-  વણિજ (16:50), ભદ્રા (29:14), બવ 


*प्रिय कैलाशदयासुधाम्बुधे*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક સ્થિતિ સારી થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, પેટ અથવા આંખ સંબંધિત તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આકસ્મિક લાભ થાય, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક વ્યગ્રતા રહે, પેટની અવ્યવસ્થા સર્જાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માતાનો સ્નેહ મળે, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, અનિયમિત ભોજન શૈલી રહે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, સંતાન પ્રગતિ કરશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments