Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ બારસ (08:31), તેરસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 24/08/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મિથુન (06:56), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (13:39), પુષ્ય
યોગ :- વ્યતિપાત (25:24), વરીયાન
કરણ :- તૈતિલ (08:31), ગર (21:37), વણિજ
*शिवाय च शिवतराय च*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ માં કષ્ટ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આંખની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, પિતા સાથે અણબનાવ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ ન મળે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, રોગપ્રતિકારક શક્તિ કમજોર થઈ શકે, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત સંભવે, આવક ચિંતા ઉપજે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment