Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ આઠમ (23:00), નોમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 19/08/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મેષ (06:07), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (25:53), રોહિણી
યોગ :- ધ્રુવ (20:59), વ્યાઘાત
કરણ :- બાલવ (10:07), કૌલવ (23:00), તૈતિલ
*શ્રી કૃષ્ણ જન્માષ્ટમી*
*शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयम् शिवः*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય શરૂ થશે, ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- આકસ્મિક લાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વાહન સુખ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસનું આયોજન થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment