Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ નોમ (25:09), દશમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 20/08/2022 શનિવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- રોહિણી (28:40), મૃગશીર્ષ

યોગ :- વ્યાઘાત (21:41), હર્ષણ

કરણ :- તૈતિલ (12:03), ગર (25:09), વણિજ 

*અમૃતસિદ્ધિ યોગ 28:40 સુધી*


*ॐ नमो भवाय शर्वाय रुद्राय वरदाय च*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ક્રોધ ને કારણે અવરોધ આવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, આવક સંબંધિત લાભ થાય, આકસ્મિક ફળપ્રાપ્ત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, રોગપ્રતિકારકશક્તિ માં અભાવ આવે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યના જોરે આગળ વધશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં સફળ થશો, પેટની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, રાજકારણ માં સફળતા પ્રયત્ન બાદ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments