Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ વદ છઠ્ઠ (20:25), સાતમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 17/08/2022 બુધવાર

ચંદ્રરાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (21:57), ભરણી

યોગ :- ગંડ (20:56), વૃદ્ધિ

કરણ :- ગર (08:15), વણિજ (20:25), ભદ્રા

*રાંધણ છઠ્ઠ*

*સૂર્ય સિંહ રાશિ મઘા નક્ષત્રમાં 07:23 થી*


*नागेन्द्रहाराय नमः*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસમાં કષ્ટ સંભવે, આંખ ની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments