Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ પૂનમ (07:06), એકમ ( ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 12/08/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મકર (14:49), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (25:36), શતતારા
યોગ :- સૌભાગ્ય (11:33), શોભન
કરણ :- બવ (07:06), બાલવ (17:24), કૌલવ
*तस्मै यकाराय नमः शिवाय*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ માં કષ્ટ સંભવે, કાર્યમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન ચિંતા ઉપજે, માનસિક તાણ રહે, મિત્રો સાથે મુલાકાત સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ રહે, ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પગની તકલીફ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આવક સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment