Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

શ્રાવણ સુદ નોમ (26:12), દશમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 06/08/2022 શનિવાર

ચંદ્રરાશિ :- તુલા (12:05), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (17:52), અનુરાધા

યોગ :- શુક્લ (12:42), બ્રહ્મ

કરણ :- બાલવ (15:09), કૌલવ (26:12), તૈતિલ

*શુક્ર કર્ક રાશિમાં 29:20 થી*


*श्री महादेव शम्भो*

મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં વિલંબ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, રોગ ના ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ સંભવે, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્ય શરૂઆત કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે અવરોધ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, ભાગ્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments