Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ભાદ્રપદ શુક્લ ચોથ (15:23), પાંચમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 31/08/2022 બુધવાર
ચંદ્રરાશિ :- કન્યા (12:03), તુલા
નક્ષત્ર :- ચિત્રા (24:12), સ્વાતિ
યોગ :- શુક્લ (22:47), બ્રહ્મ
કરણ :- ભદ્રા (15:23), બવ (27:10), બાલવ
*શુક્ર સિંહ રાશિમાં 16:18 થી - ગણેશ ચતુર્થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પગમાં તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ આવક ચિંતા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment