Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ દશમ (27:37), એકાદશી
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 21/08/2022 રવિવાર
ચંદ્રરાશિ :- વૃષભ (18:10), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (31:41), આર્દ્રા
યોગ :- હર્ષણ (22:38), વજ્ર
કરણ :- વણિજ (14:23), ભદ્રા (27:37), બવ
*બુધ કન્યા રાશિમાં 02:08 થી*
*महादेवाय भीमाय त्र्यम्बकाय शिवाय च*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વાહન શાંતિથી ચલાવવું, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ રહે, મિત્રોનો સહકાર મળે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, માનસિક વ્યગ્રતા રહે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, મોસાળ પક્ષથી માનભંગ થાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ચાલાકી પૂર્વક વ્યાપારમાં ઉન્નતિ થાય, ભાગ્યનો સાથ મળે, આંખ અથવા પેટની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની અવ્યવસ્થા ઊભી થાય, માનસિક વ્યગ્રતા રહે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધાર્મિકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, નકારાત્મકતા દૂર કરવી, આવક સ્રોતમાં વધારો થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આંખ અથવા પગની તકલીફ પડે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment