Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ સુદ દશમ (16:40), એકાદશી
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 09/07/2022 શનિવાર
ચંદ્રરાશિ :- તુલા (28:20), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ (11:25), વિશાખા
યોગ :- સિદ્ધ (06:48), સાધ્ય (28:02), શુભ
કરણ :- ગર (16:40), વણિજ (27:32), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ આવે, પેટ અથવા મસ્તક પીડા સંભવે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે અણબનાવ બને, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, આવક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, માનસિક તાણ રહે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં અસફળ થશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસમાં કષ્ટ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, આંખની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment