Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ ત્રીજ (13:28), ચોથ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 16/07/2022 શનિવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (15:11), શતતારા
યોગ :- આયુષ્માન (20:49), સૌભાગ્ય
કરણ :- ભદ્રા (13:28), બવ (24:05), બાલવ
*સૂર્ય કર્ક રાશિમાં 22:53 થી*
*બુધ કર્ક રાશિમાં 24:03 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, પેટ સંબંધિત તકલીફ પડે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ ની તકલીફ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, પેટ સંબંધિત તકલીફ થાય, કાર્યમાં નકારાત્મકતા ને કારણે અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, આંખની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment