Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ સુદ તેરસ (07:47), ચૌદશ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 12/07/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ (26:22), પૂર્વાષાઢા
યોગ :- બ્રહ્મ (16:59), ઈન્દ્ર
કરણ :- તૈતિલ (07:47), ગર (17:56), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળ થશો, માનસિક તાણ અનુભવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, મિત્રો સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, જમીન મકાન સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, આવક સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, મન આનંદિત થાય, વાહન સુખ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment