Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ એકમ (20:17), બીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 14/07/2022 ગુરુવાર
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (20:18), શ્રવણ
યોગ :- વૈધૃતિ (08:27), વિષ્કુંભ
કરણ :- બાલવ (10:10), કૌલવ (20:17), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પિતા સાથે અણબનાવ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, હાથમાં પીડા સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પેટની તકલીફ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની તકલીફ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, પેટ ની તકલીફ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment