Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ વદ ચોથ (10:50), પાંચમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 17/07/2022 રવિવાર

ચંદ્રરાશિ :- કુંભ 

નક્ષત્ર :- શતતારા (13:25), પૂ.ભાદ્રપદ

યોગ :- સૌભાગ્ય (17:49), શોભન

કરણ :- બાલવ (10:50), કૌલવ (21:48), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોનો સહકાર મળે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ક્રોધાવેશ માં આવીને કાર્યમાં નિષ્ફળતા સંભવે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કલાકૃતિમાં સફળ થશો, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મોજશોખમાં ખર્ચ થાય, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, મિત્રોનો સહકાર મળે, રોગી ના થાઓ તેનું ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અટકાવ આવે,  પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- હાથમાં પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મન વિચલિત રહે, વિદ્યાર્થીઓ ને સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, માતા સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, લાભ પ્રાપ્તિ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, પરાક્રમમાં નિષ્ફળતા સંભવે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, મસ્તક પીડા સંભવે, મિત્રોનો સહકાર મળે, પ્રવાસ માં કષ્ટ સંભવે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments