Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ સુદ પાંચમ (18:33), છઠ્ઠ 

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 03/07/2022 રવિવાર

ચંદ્રરાશિ :- સિંહ  

નક્ષત્ર :- મઘા (08:44), પૂર્વા ફાલ્ગુની 

યોગ :- સિદ્ધિ (12:21), વ્યતિપાત

કરણ :- બાલવ (18:33), કૌલવ (31:06), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માતા પિતા સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતાને કારણે માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતાને દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આવક સંબંધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, સંતાન ચિંતા ઉપજે, પેટની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા રહે, પેટની તકલીફ પડે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આવક ચિંતા રહે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આવક સંબંધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments