Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ વદ દશમ (11:28), એકાદશી

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 23/07/2022 શનિવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (19:03), રોહિણી

યોગ :- ગંડ (13:07), વૃદ્ધિ

કરણ :- ભદ્રા (11:28), બવ (24:35), બાલવ 

*શનિ રોહિણી અમૃતસિદ્ધિયોગ 19:03 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો નો સહકાર મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિદ્યાર્થી ઓ માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, વાયુ વિકાર થાય, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ પ્રાપ્તિ થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments