Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ સુદ આઠમ (19:30), નોમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 07/07/2022 ગુરુવાર

ચંદ્રરાશિ :- કન્યા (24:21), તુલા

નક્ષત્ર :- હસ્ત (12:20), ચિત્રા

યોગ :- પરિઘ (10:38), શિવ

કરણ :- ભદ્રા (07:44), બવ (19:30), બાલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વાહન સુખ મળે, ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, પરાક્રમમાં સફળ થશો, કાર્યક્ષેત્રમાં ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ ને કારણે કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, માનસિક વ્યગ્રતા રહે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યોદય થાય, વાહન સુખ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, આંખ સંબંધિત તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments