Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ એકમ (25:22), બીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/07/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (09:47), આશ્લેષા
યોગ :- સિધ્ધિ (18:35), વ્યતિપાત
કરણ :- કીમ્સ્તુઘ્ન (12:26), બવ (25:22), બાલવ
*शिवाय गुरवे नमः*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન વિચલિત રહે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, આંખ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટ ની તકલીફ પડે, મોસાળ પક્ષમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, પેટ ની અવ્યવસ્થા સર્જાય, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આકસ્મિક લાભ થાય, ધનખર્ચ થાય, રોગ પર વિજય મેળવી શકો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પેટની અવ્યવસ્થા સર્જાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- દંત પીડા અથવા આંખ સંબંધિત પીડા થાય, પ્રવાસમાં કષ્ટ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment