Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ બારસ (16:16), તેરસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 25/07/2022 સોમવાર
ચંદ્રરાશિ :- વૃષભ (11:32), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (25:06), આર્દ્રા
યોગ :- ધ્રુવ (15:03), વ્યાઘાત
કરણ :- તૈતિલ (16:16), ગર (29:32), વણિજ
*અમૃતસિધ્ધિયોગ 06:17 થી 25:07 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત સંભવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ નું આયોજન થાય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ મોજશોખમાં ખર્ચ કરશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મસ્તક પીડા સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન પ્રગતિ કરશે, મધ્યાહ્ન બાદ વિલાસ વૃત્તિઓમાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, મન આનંદિત રહે, મધ્યાહ્ન બાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધનખર્ચ કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, મધ્યાહ્ન બાદ સંતાન પ્રગતિ કરશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ વાહન સુખ મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment