Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ બીજ (16:40), ત્રીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 15/07/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મકર (28:19), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (17:32), ધનિષ્ઠા
યોગ :- પ્રીતિ (24:21), આયુષ્માન
કરણ :- તૈતિલ (06:26), ગર (16:40), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મકાન જમીન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, ક્રોધ કરશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પરાક્રમમાં સફળ થશો, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક તાણ રહે, આકસ્મિક લાભ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટની અવ્યવસ્થા ઊભી થાય, ધાર્મિકતા વધે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, સંતાન પ્રગતિ કરે, પેટ સંબંધિત તકલીફ ઊભી થાય, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, પેટની સમસ્યા ઊભી થાય, ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, આંખ સંબંધિત તકલીફ પડે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment