Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ સાતમ (07:37), આઠમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 20/07/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મીન (12:51), મેષ
નક્ષત્ર :- રેવતી (12:51), અશ્વિની
યોગ :- સુકર્મા (12:42), ધૃતિ
કરણ :- બવ (07:37), બાલવ (19:49), કૌલવ
*સૂર્ય પુષ્ય નક્ષત્રમાં 10:50 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થાય, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક તાણ અનુભવશો, માતા પિતા સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળતા મળશે, કાર્યમાં સફળ થશો, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- શત્રુઓ પર વિજય મેળવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મસ્તક પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળ થશો, મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક તાણ રહે, વાહન સુખ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળ થશો, મન વિચલિત રહે, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment