Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ સુદ પૂનમ (24:08), વદ એકમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 13/07/2022 બુધવાર

ચંદ્રરાશિ :- ધન (28:33), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (23:18), ઉત્તરાષાઢા

યોગ :- ઈન્દ્ર (12:44), વૈધૃતિ 

કરણ :- ભદ્રા (14:03), બવ (24:08), બાલવ

*ગુરુ પૂર્ણિમા - વ્યાસ પૂર્ણિમા* 

*શુક્ર મિથુન રાશિમાં 10:50 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં ફાયદો થાય, પ્રવાસ કરશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા રહે, ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, કાર્યમાં અવરોધ આવે, સારું ખાનપાન મળે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments