Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ નોમ (09:34), દશમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 22/07/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- મેષ (23:04), વૃષભ
નક્ષત્ર :- ભરણી (16:25), કૃત્તિકા
યોગ :- શૂલ (12:30), ગંડ
કરણ :- ગર (09:34), વણિજ (22:27), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, મસ્તક પીડા સંભવે, મોજશોખમાં ધનખર્ચ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આંખ અથવા મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટની તકલીફ થાય, ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, સારું ખાનપાન મળે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મન વિચલિત રહે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, પરાક્રમમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ સંબંધિત પીડા સંભવે, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment