Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ એકાદશી (13:47),બારસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 24/07/2022 રવિવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (22:00), મૃગશીર્ષ
યોગ :- વૃદ્ધિ (14:01), ધ્રુવ
કરણ :- બાલવ (13:47), કૌલવ (27:00), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- અટકાયેલા કાર્ય શરૂ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસ કરશો, પેટ સંબંધિત ચિંતા ઉપજે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- આવક સ્ત્રોત વધે, સારું ખાનપાન મળે, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આંખ અથવા પગ સંબંધિત પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક માં વધારો થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, ભાઈભાંડુ નો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, આંખ સંબંધિત ચિંતા ઉપજે, મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- રોગપ્રતિકારકશક્તિ ઓછી થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં અવરોધ આવે, ભાગ્ય ના જોરે આગળ વધશો, મધ્યમ દીવ s
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment