Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ ચૌદશ (21:12), અમાસ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 27/07/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મિથુન (24:20), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (31:05), પુષ્ય
યોગ :- હર્ષણ (17:06), વજ્ર
કરણ :- ભદ્રા (08:01), શકુનિ (21:12), ચતુષ્પદ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- હાથમાં પીડા સંભવે, કાર્યક્ષેત્રમાં અભાવ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક પીડા સંભવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અભાવ વર્તાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અભાવ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સંતાન પ્રગતિ કરશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, પેટ સંબંધિત ચિંતા ઉપજે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક પીડા વર્તાય, પેટ સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, આવક સ્ત્રોત વધે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, જમીન મકાનના પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment