Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આષાઢ વદ છઠ્ઠ (06:51), સાતમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 19/07/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (12:12), રેવતી
યોગ :- અતિગંડ (13:43), સુકર્મા
કરણ :- વણિજ (06:51), ભદ્રા (19:37), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સંબંધિત લાભ થાય, મિત્રોનો સહકાર મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં અવરોધ સંભવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, નોકરિયાત વર્ગને નવી તક મળી શકે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, શત્રુઓ પર વિજય મેળવશો, નોકર ચાકર નું ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક માં વધારો થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, રોગમાંથી મુક્તી મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, ભાગ્યના જોરે આગળ વધશો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment