Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આષાઢ સુદ બીજ (13:10), ત્રીજ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 01/07/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (27:56), આશ્લેષા 

યોગ :- વ્યાઘાત (10:46), હર્ષણ

કરણ :- કૌલવ (13:10), તૈતિલ (26:16), ગર

*રથયાત્રા - અષાઢી બીજ (કચ્છી નૂતન વર્ષ)*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વાહન સુખ મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ભગ્યોનો સાથ મળે, સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, ભાગ્યોદય થાય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સંતાન પ્રગતિ કરશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments