Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ પાંચમ (12:33), છઠ્ઠ
06/05/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- મિથુન (29:35), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા (09:21), પુનર્વસુ
યોગ :- ધૃતિ (19:06), શૂલ
કરણ :- બાલવ (12:33), કૌલવ (25:47), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિકતા વધે, કાર્ય માં સફળ થશો, પ્રવાસ સુખપ્રદ રહે, મિત્રો સાથે અણબનાવ બને, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કુટુંબીજનો સાથે મુલાકાત થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, પાર્ટનરશીપ માં ફાયદો મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં સફળ થશો, ભાગ્યોદય થાય, પાર્ટનરશીપ માં ફાયદો થાય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રોનો સહકાર મળે, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યના જોરે આગળ વધશો, આંખની તકલીફ સંભવે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment